મનડું રે જાય જ્યારે રણુજા ધામમા બાબા રામદેવના દર્શન કાજે
ધર્મના કાજે પીરજી અવતાર ધરિયો મિલનદેવનો લાલ થઈનેપારણામા પોઢો....
સોનાનું છે પારણુ ને હિરની છે દોરી
માતા મિલનદેવ જુલાવે રામદેવપીર ને..
ધોડલા ખેલંતા ઉડિયા પીરરામા અજમલરાય જીના દલડા દુભાણા..
દીધેલા વરદાન તમે ક્યાંભૂલી ગ્યાછો
કહોને શું છે અપરાધ અમારો......
હાથમા છે તીર અને ભમ્મરિયો ભાલો ધોડલે ચડીને પીરજીએ ભૈરવાને મારિયો
ભોમિનો ભાર પીરજીએ પળમાં ઊતાર્યો
ધન ધન મારા રામદેવપીરજી......
ભાદરવા દશમનો મેળોરે ભરાયાંછે ફૂલડાનો હારને શ્રીફળ ધરાઈછે દાસરે દિનેશ તમારા ગુણળારે ગાઈછે શરણોમા લેજોપીરજી સદાઈ તમારા.......
[Female Vocal]